​"કુદરતનું આધુનિક વિજ્ઞાન : જ્યાં દવાઓ પૂરી થાય છે, ત્યાંથી કુદરતી સારવારની શરૂઆત થાય છે."

16 વર્ષના અનુભવ સાથે કુદરતી પદ્ધતિઓ દ્વારા રોગોનું મૂળમાંથી નિવારણ.

કુદરતનો કાયદો, સ્વાસ્થ્યનો ફાયદો.

કુદરત એક પરફેક્ટ સાયન્સ છે.

Nature is Original, Rest is Optional.

Welcome to Health Of Baroda

​"અમે માત્ર બીમારીનો ઈલાજ નથી કરતા, પણ રોગને તેના મૂળમાંથી પારખવાની અને ઉખેડવાની મહેનત કરીએ છીએ. અમારો હેતુ તમને માત્ર થોડા સમય માટે દવાઓથી રાહત આપવાનો નથી, પરંતુ તમારી પ્રકૃતિને સમજીને તમને કુદરતી રીતે જડમૂળથી સ્વસ્થ કરવાનો છે. અમને ખબર છે કે દરેક શરીર અલગ છે, અને એટલે જ અમારી દરેક સારવાર પદ્ધતિ ખાસ તમારા શરીરની જરૂરિયાત મુજબ જ તૈયાર કરવામાં આવે છે. તમારી સંપૂર્ણ સુખાકારી એ જ અમારું એકમાત્ર લક્ષ્ય છે."

A serene yoga session in a sunlit natural setting with greenery around.
A serene yoga session in a sunlit natural setting with greenery around.
Our Mission - અમારો ઉદ્દેશ
Online Health Courses - ​
ઘર બેઠા આરોગ્ય પ્રાપ્તિ

​"માત્ર માહિતી નહીં, પણ સાચું માર્ગદર્શન. અમારા ઓનલાઇન કોર્સ તમને બીમારીઓ સામે લડવાની શક્તિ અને તેને જડમૂળથી રોકવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ શીખવે છે. 'Health of Baroda' સાથે જોડાઈને લોકોની જેમ તમે પણ કુદરતી જીવનશૈલીનો આનંદ માણો."

Back to Nature.

Nature is Original, Rest is Optional

NIO v/s RIO

NIO શું છે ? (Nature Is Original)

​શરીરની અંદર ચાલતી અદભૂત ફેક્ટરીની સમજૂતી. કેવી રીતે હૃદય ધબકે છે, કેવી રીતે પાચન થાય છે—બધું જ ઓટોમેટિક અને ઓરિજિનલ.

​ RIO નો ભ્રમ (Rest Is Optional)

​આપણે કેવી રીતે દવાઓ, સપ્લીમેન્ટ્સ અને મશીનોને 'જરૂરિયાત' માની લીધી છે, જ્યારે તે માત્ર 'વિકલ્પ' છે.

NIO અને RIO વચ્ચેનો ઊંડો તફાવત

​NIO (Nature Is Original) - તમારું 'ઇન-બિલ્ટ' ડોક્ટર

​સત્તા : તે જન્મથી તમારી અંદર છે. તે અનંત બુદ્ધિશાળી છે.

​કાર્ય : તે શરીરનો કચરો કાઢે છે, ઘા રૂઝવે છે અને લોહી શુદ્ધ કરે છે.

​રિયાલિટી : જો તમે આને સાચવો, તો કોઈ બીમારી ટકી શકે નહીં.

​RIO (Rest Is Optional) - માત્ર એક કામચલાઉ 'ઘોડી'

​સત્તા : તે માણસે બનાવેલી વ્યવસ્થા છે (દવાઓ, ઈન્જેક્શન, કેમિકલ).

​કાર્ય : તે માત્ર રોગના લક્ષણો (Symptoms) ને દબાવે છે. તે તમને સાજા નથી કરતું, માત્ર બીમારીને 'મેનેજ' કરે છે.

​રિયાલિટી : તે ઓપ્શનલ છે. મજબૂરી નથી.

15 Dimensions of Wellness - આરોગ્ય વિજ્ઞાનના 15 આયામ

"અમે માનવીય શરીરને સાજા કરવા માટે કુદરતના 15 શક્તિશાળી માર્ગોનો ઉપયોગ કરીએ છીએ. દરેક પદ્ધતિ તમને કુદરતની વધુ નજીક લઈ જશે."

(1) Acupressure Therapy as medicine

(દવા તરીકે એક્યુપ્રેશર થેરાપી )

(2) Oxygen therapy as medicine

(દવા તરીકે ઓક્સિજન થેરાપી)

(3) Sleep therapy as medicine

(દવા તરીકે નિંદ્રા થેરાપી)

(4) Food therapy as medicine

(દવા તરીકે ખોરાક થેરાપી )

(5) Massage therapy as medicine

(દવા તરીકે મસાજ થેરાપી)

(6) Sun (sunlight) as medicine

(દવા તરીકે સૂર્યપ્રકાશ થેરાપી)

(7) Fast therapy as medicine

(દવા તરીકે ઉપવાસ થેરાપી)

(8) Mudra therapy as medicine

(દવા તરીકે મુદ્રા થેરાપી)

(9) Smale therapy as medicine

(દવા તરીકે સુગંધ થેરાપી)

(10) Water therapy as medicine

( દવા તરીકે પાણી(જળ) થેરાપી)

(11) Wind (Vayu) therapy as medicine

(દવા તરીકે વાયુ થેરાપી)

(12) Clapping therapy as medicine

(દવા તરીકે તાળી થેરાપી)

(13) Mud therapy as medicine

(દવા તરીકે માટી થેરાપી)

(14) Vibration therapy as medicine

(દવા તરીકે વાઇબ્રેશન થેરાપી)

(15) Five element therapy as medicine

(દવા તરીકે પંચમહાભૂત થેરાપી)

Join Health Of Baroda

કુદરતી સ્વાસ્થ્યના નવા અપડેટ્સ, હવે તમારે આંગણે.