"ચાલો, સાથે મળીને કુદરતી રીતે સાજા થઈએ."
મારા અંતરના ગહેરાઈથી(ઊંડાણથી) કુદરતને ખૂબ આભાર વ્યક્ત કરું છું.
નીચેની મેડિસિન (દવાઓ ) માનવ શરીરને આપવા માટે.
(1) Acupressure Therapy as medicine (દવા તરીકે એક્યુપ્રેશર થેરાપી )
(2) Oxygen therapy as medicine (દવા તરીકે ઓક્સિજન થેરાપી)
(3) Sleep therapy as medicine (દવા તરીકે નિંદ્રા થેરાપી)
(4) Food therapy as medicine (દવા તરીકે ખોરાક થેરાપી )
(5) Massage therapy as medicine (દવા તરીકે મસાજ થેરાપી)
(6) Sun (sunlight) as medicine(દવા તરીકે સૂર્યપ્રકાશ થેરાપી)
(7) Fast therapy as medicine (દવા તરીકે ઉપવાસ થેરાપી)
(8) Mudra therapy as medicine (દવા તરીકે મુદ્રા થેરાપી)
(9) Smale therapy as medicine (દવા તરીકે સુગંધ થેરાપી)
(10) Water therapy as medicine ( દવા તરીકે પાણી(જળ) થેરાપી)
(11) Wind (Vayu) therapy as medicine ( દવા તરીકે વાયુ થેરાપી)
(12) Clapping therapy as medicine ( દવા તરીકે તાળી થેરાપી)
(13)Mud therapy as medicine ( દવા તરીકે માટી થેરાપી)
(14) Vibration therapy as medicine (દવા તરીકે વાઇબ્રેશન થેરાપી)
(15)Five element therapy as medicine (દવા તરીકે પંચમહાભૂત થેરાપી)
(16) Exercise as medicine (દવા તરીકે એક્સરસાઇઝ ( કસરત) થેરાપી)
(17) Nature as medicine (દવા તરીકે કુદરતી થેરાપી)
(18) Laughter as medicine (દવા તરીકે હાસ્ય થેરાપી)
(19) Vegetable and fruits are as medicine (દવા તરીકે શાકભાજી અને ફળો)
(20) Gratitude and love are as medicine (દવા તરીકે કૃતજ્ઞતા અને પ્રેમ)
(21) Friends are as medicine (દવા તરીકે મિત્રતા)
(22) Meditation as medicine (દવા તરીકે મેડીટેશન થેરાપી)
(23) Stay fearless as medicine (દવા તરીકે નીડર રહેવું )
(24) Positive attitude as medicine (દવા તરીકે હકારાત્મક વલણ)
(25) Accepting and staying in present moment is biggest medicine (સૌથી મોટી દવા તરીકે સ્વીકાર ભાવના અને વર્તમાન સમયમાં જીવવું)
અમારો ઉદ્દેશ : "દવામુક્ત શરીર, ઓપરેશનમુક્ત જીવન અને કુદરતી સ્વાસ્થ્યનું પુનઃસ્થાપન."
અમે માનીએ છીએ કે સાચો ઈલાજ રોગને દબાવવામાં નહીં, પણ તેને જડમૂળથી દૂર કરવામાં છે. અમે આ ઉદ્દેશ્ય કેવી રીતે પાર પાડીએ છીએ?
સાયન્ટિફિક અભિગમ : અમારું કાર્ય વિજ્ઞાનના એ સિદ્ધાંત પર આધારિત છે કે માનવીનું શરીર પોતે જ શ્રેષ્ઠ ડૉક્ટર છે. જ્યારે શરીરના પંચમહાભૂત (આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી) નું સંતુલન બગડે છે, ત્યારે જ રોગ જન્મે છે. અમે આ સંતુલનને ફરી સ્થાપિત કરવા માટે નીચે મુજબ કામ કરીએ છીએ : (1) સેલ્યુલર ડિટોક્સિફિકેશન (કોષોની સફાઈ) : શરીરમાં જમા થયેલા વિષારી તત્વો (Toxins) જ ૯૦% રોગોનું કારણ છે. અમે કુદરતી પદ્ધતિઓ દ્વારા શરીરને અંદરથી સાફ કરીએ છીએ, જેથી દવાઓની જરૂરિયાત આપમેળે ઘટી જાય છે. (2) રૂટ-કોઝ એનાલિસિસ : અમે માત્ર લક્ષણોની સારવાર નથી કરતા, પણ રોગ કયા કારણથી થયો છે તે શોધી તેને દૂર કરીએ છીએ, જેથી ઓપરેશન જેવી ગંભીર સ્થિતિ ઊભી જ ન થાય. (3) વાઈટાલિટી બૂસ્ટ : પ્રાકૃતિક આહાર અને જીવનશૈલી દ્વારા અમે તમારી રોગપ્રતિકારક શક્તિ (Immunity) ને એટલી મજબૂત બનાવીએ છીએ કે શરીર પોતે જ રોગ સામે લડીને વિજયી બને.
: કુદરતી સાયન્સ અમારી પદ્ધતિઓ :
આપણે ઘણી વખત તંદુરસ્તી બોટલો, દવાઓ, ઇન્જેક્શન અથવા વેક્સીન વગેરેમાં શોધીએ છીએ, પરંતુ એ તંદુરસ્તી નીચે લખેલી તમામ મેડિસિન આડઅસર વગર માનવ શરીરને તંદુરસ્ત રાખે છે. કારણ કે આ બધી મેડિસિન ઓરીજનલ કુદરતી રીતે બનેલી છે. જેથી તે ખૂબ જ પાવરફૂલ અસર માનવ શરીર પર કરે છે... જેમકે... (1) ફિઝિકલ હેલ્થ એટલે કે શારીરિક તંદુરસ્તી, (2) મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક તંદુરસ્તી, (3) ઈમોશનલ હેલ્થ એટલે કે ભાવનાત્મક તંદુરસ્તી, (4) સાયકોલોજીકલ હેલ્થ એટલે કે મનોવૈજ્ઞાનિક તંદુરસ્તી.. અમે માનીએ છીએ કે આ (4)ચાર પ્રકારની તંદુરસ્તી જ માનવજીવન માટે ખૂબજ અગત્યની છે. કેમકે આ તંદુરસ્તીની મેડિસિન (દવાઓ) એ નેચરલી/કુદરતી/પ્રકૃતિની મોટામાં મોટી માનવશરીર માટે આપેલી પ્રકૃતિની ગિફ્ટ અને વરદાન છે.
અમારો અનુભવ : વિજ્ઞાન અને વર્ષોના વિશ્વાસનો સંગમ
" અનેક પેશન્ટ્સના સ્મિત અને દવામુક્ત થયેલા પરિવારો એ જ અમારી સાચી મૂડી છે."
અમારો વર્ષોનો અનુભવ સાબિત કરે છે કે જ્યારે મેડિકલ સાયન્સ હાર માને છે અથવા જ્યાં ઓપરેશન જ એકમાત્ર વિકલ્પ ગણવામાં આવે છે, ત્યાં 'નેચરોપેથીનું વિજ્ઞાન' ચમત્કારિક પરિણામો આપે છે. અમે માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પણ અનેક પેશન્ટ્સના શરીર પર થયેલા સચોટ પ્રયોગો અને તેનાથી મળેલા કાયમી પરિણામોના આધારે સારવાર કરીએ છીએ.
અમારા અનુભવનું વૈજ્ઞાનિક પાસું :
ડિસીઝ રિવર્સલ એક્સપર્ટાઈઝ : અમે ડાયાબિટીસ, બીપી અને સાંધાના દુખાવા જેવા ક્રોનિક રોગોમાં એ અનુભવ્યું છે કે જો શરીરનું pH Level (એસિડિકથી આલ્કલાઇન) સંતુલિત કરવામાં આવે, તો શરીર પોતાની મેળે જ 'હીલિંગ મોડ' માં આવી જાય છે.
ન્યુરો-મસ્ક્યુલર રિકવરી : ગાદીની તકલીફ કે સાયટિકા જેવા કેસોમાં, જ્યાં ઓપરેશનની સલાહ અપાય છે, ત્યાં અમે કુદરતી મસાજ દ્વારા જ્ઞાનતંતુઓને ફરીથી જીવંત કરવાનો બહોળો અનુભવ ધરાવીએ છીએ.
હોલિસ્ટિક એપ્રોચ : અમે એ સમજ્યા છીએ કે રોગ માત્ર શરીરમાં નથી હોતો, પણ મન સાથે જોડાયેલો હોય છે. અમારા અનુભવે અમને શીખવ્યું છે કે કેવી રીતે માનસિક શાંતિ અને શારીરિક શુદ્ધિ દ્વારા અસાધ્ય ગણાતા રોગોને પણ માત આપી શકાય છે.
કુદરતની પાસે દરેક રોગની દવા છે, બસ તેને વૈજ્ઞાનિક રીતે અમલમાં મૂકવાની અમારી પાસે કળા છે.
Healing
Moments from our naturopathy treatments and wellness activities.
Kudrat Wellness helped me regain my energy through their personalized naturopathy and yoga sessions.
Ravi S.
★★★★★
Contact :
Reach out for natural healing guidance.
કુદરતી ઉપચાર માર્ગદર્શન માટે સંપર્ક કરો.
info@healthofbaroda.com
+91-8511187822
© 2025. All rights reserved.
